News Continuous Bureau | Mumbai Vidyavihar Fire : વિદ્યાવિહાર (Vidyavihar) વિસ્તારમાં આવેલી 13 માળની રહેણાંક ઇમારતમાં સોમવારે સવારે આગ (Fire) લાગવાથી એક સુરક્ષા રક્ષકનું મોત થયું અને બીજો ઘાયલ થયો. પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે અગ્નિશામક દળ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. વિદ્યા વિહાર સ્ટેશન (Vidyavihar Station) સામેના નાથાની રોડ (Nathani Road) પર તક્ષશિલા સહકારી ગૃહનિર્માણ સંસ્થામાં સવારે 4.35… Continue reading Vidyavihar Fire : મુંબઈના આ વિસ્તારમાં હાઉસિંગ સોસાયટીમાં આગ, એકનું મોત
