News Continuous Bureau | Mumbai Ram Mandir: અયોધ્યામાં ( Ayodhya ) રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે આયોજિત કલા સંસ્કૃતિ મહાકુંભમાં રાજકોટના ( Rajkot ) કલાકાર પ્રદીપ દવેએ ( Pradeep Dave ) પાણીમાં મેજિક રંગોળી અને પાણી ઉપર ભગવાન રામ અને રામમંદિરની રંગોળીનું સર્જન કરી પ્રતિકૃતિ બનાવી હતી. ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે આ વિશિષ્ટ પ્રકારની કલા અને વિજ્ઞાનના… Continue reading Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે આયોજિત કલા સંસ્કૃતિ મહાકુંભમાં રાજકોટના કલાકાર દ્વારા પાણીમાં મેજિક રંગોળી અને પાણી ઉપર થ્રીડી રંગોળીનું સર્જન
