News Continuous Bureau | Mumbai મુંબઈ માં ‘સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા’ની (SBI) કેટલીક શાખાઓએ નિર્ણય લીધો હતો કે ‘સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા’ 1લી ડિસેમ્બર 2022થી રવિવારને બદલે દર શુક્રવારે બંધ રહેશે. આ નિર્ણયનો હિન્દુ જનજાગૃતિ સમિતિ સહિત વિવિધ હિન્દુ સંગઠનો અને જાગૃત નાગરિકોએ વિરોધ કર્યો હતો. આ સંદર્ભે હિંદુ જનજાગૃતિ સમિતિના પ્રતિનિધિ મંડળે ગોવંડી શાખા, દાદર શાખા… Continue reading SBI Mumbai : મુંબઈમાં સ્ટેટ બેંકનો ‘તાલિબાન’ નિર્ણય, અમુક શાખાઓમાં રવિવાર ની જગ્યાએ શુક્રવારે અઠવાડિક રજા. હવે થયો હંગામો.
