News Continuous Bureau | Mumbai કોલ્હાપુરના લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને, વનતારા એ નાંદની મઠની માધુરી હાથીણી ને પરત મોકલવા માટે સકારાત્મક વલણ અપનાવ્યું છે. વનતારા ના CEO વિહાન કરણીએ નાંદની મઠના અધિકારીઓ સાથેની બેઠકમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, “અમે માધુરી હાથીણી ને વહેલી તકે કોલ્હાપુર પરત મોકલવા પ્રયાસ કરી રહ્યા છીએ. આ માટે, અમે જરૂરી કાનૂની… Continue reading Madhuri Elephant: માધુરી હાથીણી: વનતારા ના CEO નું નિવેદન, માધુરી જલ્દી કોલ્હાપુર પરત ફરશે
