પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે Bhagavat: યયાતિએ ( Yayati ) પોતાના પુત્ર પુરુની યુવાની લઇને, હજારો વર્ષ સુધી વિષયસુખ ભોગવ્યું છતાં તૃપ્તિ ન થઈ. અંતે તેને વૈરાગ્ય થયો અને તેણે જગતને બોધ આપ્યો, ન જાતુ કામ: કામાનામુપભોગેન શામ્યતિ । હવિષા કૃષ્ણવર્ત્મેવ ભૂય એવાભિવર્ધતે ।। વિષયો ભોગવવાથી કામવાસના કદાપિ શાંત થતી… Continue reading Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૦
