Sabarmati-Jodhpur Express: અજમેર ડિવિઝન પર બ્લોકને કારણે આ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે

Sabarmati-Jodhpur Express Canceled Due to Ajmer Division Block
Sabarmati-Jodhpur Express Canceled Due to Ajmer Division Block

News Continuous Bureau | Mumbai

Sabarmati-Jodhpur Express: ઉત્તર પશ્ચિમ રેલ્વે ના અજમેર ડિવિઝન માં મદાર-પાલનપુર સેક્શન ખાતે જવાઈ બાંધ-મોરી બેડા સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 675 પર RCC બોક્સ લોન્ચિંગ માટે રેલ્વે બ્લોક લગાવવામાં આવશે.

ટ્રેન રદ થવાની તારીખો

આ ખાસ રેલ્વે કામગીરી ને કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

  • 01 અને 02 મે 2025 (May 1 & 2, 2025) – જોધપુરથી દોડનારી ટ્રેન નં. 14821 (Train No. 14821 Jodhpur-Sabarmati Express) રદ (Canceled).
  • 02 અને 03 મે 2025 (May 2 & 3, 2025) – સાબરમતીથી દોડનારી ટ્રેન નં. 14822 (Train No. 14822 Sabarmati-Jodhpur Express) રદ (Canceled).

આ સમાચાર પણ વાંચો: Western Railway: પશ્ચિમ રેલવે એ યાત્રીઓની માંગને ધ્યાનમાં રાખીને કર્યું આ કામ

મુસાફરો માટે મહત્વની જાણકારી

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય અંગે વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો.રેલ્વે સંરચનાત્મક સુધારાઓ અને સૌનિ સુખાકારી માટે આજમેર ડિવિઝન સતત નવતર વિકસાવી રહી છે.

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!