Express Train: અમદાવાદ-પટના અને ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે.

Ahmedabad-Patna and Okha-Guwahati Express trains will run on altered routes.
Ahmedabad-Patna and Okha-Guwahati Express trains will run on altered routes.

News Continuous Bureau | Mumbai 

Express Train:  ઉત્તર મધ્ય રેલવેના યમુના બ્રિજ અને આગરા ફોર્ટ સ્ટેશનો વચ્ચે ડબલિંગ કાર્ય માટે નૉન ઈન્ટરલોકિંગ ( Non interlocking ) કામને કારણે અમદાવાદ-પટના દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ અને ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે. જેની વિગતો આ પ્રમાણે છે :- 

  •   17 જૂન 2024 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 12947 અમદાવાદ-પટના દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ( Ahmedabad-Patna express Train  ) પોતાના નિર્ધારિત માર્ગ બયાના-આગરા ફોર્ટ-ટૂંડલાને બદલે પરિવર્તિત માર્ગ વાયા બયાના-આગરા કેન્ટ-ઉદી મોડ-ઇટાવા ના માર્ગે ચાલશે. આ ટ્રેન આગરા ફોર્ટ અને ટૂંડલા સ્ટેશનો પર નહીં જાય.
  • 14 જૂન 2024 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ( Okha-Guwahati Weekly Express Train ) પોતાના નિર્ધારિત માર્ગ બયાના-આગરા ફોર્ટ-ટૂંડલાને બદલે પરિવર્તિત માર્ગ વાયા બયાના-આગરા કેન્ટ-ઉદી મોડ-ઇટાવાના માર્ગે ચાલશે. આ ટ્રેન આગરા ફોર્ટ અને ટૂંડલા સ્ટેશનો પર નહીં જાય.

આ સમાચાર પણ વાંચો: Mumbai local train : સવાર સવાર માં બોરીવલી સ્ટેશન પર સર્જાઈ ટેક્નિકલ ખામી; મુંબઈ લોકલ ટ્રેન પડી ધીમી.. મુસાફરો અટવાયા..

યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના ( Indian Railways ) રોકાણ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!