News Continuous Bureau | Mumbai Breakfast Study: સવારના નાસ્તા (Breakfast)ને અત્યાર સુધી દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવતું હતું. પરંતુ નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે નાસ્તો ન કરવાથી મોટા લોકોના મગજની કાર્યક્ષમતા પર કોઈ ખાસ અસર થતી નથી. 3,400થી વધુ લોકો પર થયેલી સ્ટડીમાં આ ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. સ્ટડીના આંકડા શું કહે છે? રિસર્ચર્સે 63 અલગ… Continue reading Breakfast Study: શું હવે સવારનો નાસ્તો ફરજિયાત નથી? નવા રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
