News Continuous Bureau | Mumbai Numerology:અંકશાસ્ત્ર (Numerology) મુજબ, દરેક મૂલાંકના લોકોનો સ્વભાવ અલગ-અલગ હોય છે. તેમાંથી મૂલાંક ૪ ધરાવતા લોકો તેમના સ્પષ્ટ અને વફાદાર સ્વભાવ માટે જાણીતા છે. જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની ૪, ૧૩, ૨૨ અથવા ૩૧ તારીખે થયો હોય, તેમનો મૂલાંક ૪ હોય છે. આ લોકો એકવાર કોઈના પર ભરોસો કરી લે તો તેને પૂરી નિષ્ઠાથી… Continue reading Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
