News Continuous Bureau | Mumbai રાણી લક્ષ્મીબાઈ (૧૯ નવેમ્બર ૧૮૨૮ – ૧૮ જૂન ૧૮૫૮) ઝાંસી રાજ્યની રાણી હતા. તેઓ સનઃ ૧૮૫૭ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતા. તેમનો જન્મ કાશી (વારાણસી)માં તથા મૃત્યુ ગ્વાલિયરમાં થયું હતું. તેમનું નાનપણનું નામ મનિકર્ણિકા(Manikarnika) હતું પણ લાડમાં તેમને મનુ કહેતા. તેમના પિતા નું નામ મોરોપંત તાંબે હતું અને તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા. તેમની… Continue reading Rani of Jhansi Birth Anniversary: આ રીતે નાનકડી મનુ બની ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ- જાણો તેમના જીવન વિશે
