News Continuous Bureau | Mumbai Electrified Flex Fuel Vehicle : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરી, કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્ર નાથ પાંડે, ટોયોટા ના એમડી અને સીઈઓ શ્રી મસાકાઝુ યોશિમુરા, કિર્લોસ્કર સિસ્ટમ્સ લિમિટેડના એમડી અને સીઈઓ ગીતાંજલિ કિર્લોસ્કર, જાપાન એમ્બેસીના રાજદૂત, રાજદ્વારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને સલાહકારોની ઉપસ્થિતિમાં ટોયોટા… Continue reading Electrified Flex Fuel Vehicle : પેટ્રોલની ઝંઝટમાંથી મળશે મુક્તિ, નિતિન ગડકરીએ લોન્ચ કરી દુનિયાની પ્રથમ ઈલેક્ટ્રિફાઈડ ફ્લેક્સ ફ્યૂઅલ ઈનોવા
