News Continuous Bureau | Mumbai મુંબઈમાં(Mumbai) અનંત ચતુર્દશી(Anant Chaturdashi) પર, ગણપતિ બાપ્પાની વિસર્જન યાત્રા(Ganapati Bappa Visarjan Yatra) દરમિયાન લાલબાગ-પરેલ(Lalbagh-Parel) વિસ્તારમાં મોટા પ્રમાણમાં ભક્તો ઉમટી પડ્યા હતા. બે વર્ષ બાદ ગણેશોત્સવ(Ganesh Utsav) પ્રતિબંધ મુક્ત યોજાયો હોવાથી ભક્તોના ઘોડાપૂર જોવા મળ્યા હતા. આ ભીડનો લાભ લઈને ચોરટાઓની ટોળકીએ(gang of thieves) 50 જેટલા મોબાઈલ ફોન અને સોનાના દાગીનાની લૂંટ (Robbery of mobile… Continue reading લાલબાગચા રાજાના વિસર્જનમાં ચોરટાઓને મળ્યું મોકળું મેદાન-ભક્તોના ફોન અને દાગીના લૂંટાયા- ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશનમાં ભીડ
