News Continuous Bureau | Mumbai એન. બીરેન સિંહે આજે બીજા વાર મણિપુરના મુખ્યમંત્રી બન્યા છે. તેમને રાજ્યપાલ એલ ગણેશન પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા છે. બીરેન સિંહની સાથે નેમચા કિપગેન, વાઈ, ખેમચંદ સિંહ, બિસ્વજીત સિંહ, અવંગબૌ ન્યૂમાઈ અને ગોવિંદદાસ કોંથૌજમે ઇમ્ફાલમાં કેબિનેટ મંત્રીઓના રૂપમાં શપથ લીધા છે. આ તકે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ… Continue reading મણિપુરમાં મુખ્યમંત્રી પદને લઇને સસ્પેન્સ ખતમ, આ દિગ્ગજ નેતાએ આજે રાજભવનમાં લીધા શપથ; જાણો વિગતે
