News Continuous Bureau | Mumbai પાકિસ્તાનમાં આતંકી સંગઠનો ફરી સક્રિય થયા છે. ‘ઓપરેશન સિંદૂર’ પછી આતંકીઓએ પોતાની રણનીતિ બદલી છે અને હવે PoKને બદલે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નવા ઠેકાણાઓ બનાવી રહ્યા છે. તાજેતરમાં, જૈશ-એ-મોહમ્મદ અને જમીઅત ઉલેમા-એ-ઇસ્લામ દ્વારા અહીં એક ભરતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના વોન્ટેડ આતંકી મસૂદ ઇલિયાસ કાશ્મીરીએ યુવાનોને જેહાદમાં જોડાવા માટે ઉશ્કેર્યા હતા.… Continue reading Khyber Pakhtunkhwa: પાકિસ્તાનમાં હવે આતંકીઓ PoK ને બદલે આ જગ્યા ને બનવી રહ્યા છે પોતાનું નવું ઠેકાણું
