News Continuous Bureau | Mumbai Gujarati Sahitya: જીવનરસથી છલોછલ, આપણા અસ્તિત્વને તરબતર કરી દેતો, જીવનના જામને છલકાવીને, રોનક અને રંગતથી ભરી દેતો કસુંબીનો રંગ, ક્યારેક ચિંતનની ચિનગારી બનીને તો ક્યારેક ઊર્મિ-સ્ફુરણા બનીને કવિતાની અમૃત-સરિતા રૂપે વહે છે. ઉંમર ખય્યામની રુબાઇનો મર્મ શૂન્ય પાલનપુરીના ( shunya Palanpuri ) અનુવાદમાં પામી શકાય છેઃ બુધ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે, છે સુરાલય… Continue reading Gujarati Sahitya: આપણે તો એટલામાં રાજી…
