News Continuous Bureau | Mumbai 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારો ની યાદી બહાર પાડવામાં આવી છે. આ વખતે લગભગ 106 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ યાદીમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. 19 પુરસ્કાર વિજેતા મહિલાઓ છે. રવિના ટંડન અને ‘નાટુ નાટુ’ ગીત ના સંગીતકાર એમએમ કીરાવાણીને… Continue reading પદ્મશ્રી એવોર્ડઃ ‘નાટુ નાટુ’ ના સંગીતકાર કીરવાણીને મળશે પદ્મશ્રી,આ લોકો ને પણ મળ્યું સન્માન
