News Continuous Bureau | Mumbai માછલીને ઓમેગા-3નો (Omega-3)શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. પરંતુ જેઓ માછલી (fish omega 3)નથી ખાતા તેઓનું શું? જો તમે પણ શાકાહારી(vegetarian) છો અને નોન-વેજનું (Non-veg)સેવન નથી કરતા તો ચિંતા કરવાની જરૂર નથી. ઓમેગા-3ની ઉણપને દૂર કરવા માટે માછલી સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જેને તમે આહારમાં સામેલ કરી શકો છો. શરીરને સ્વસ્થ… Continue reading સ્વાસ્થ્ય જાણકારી- શાકાહારી લોકો પણ માછલી ખાધા વિના પણ ઓમેગા-3ની ઉણપ ને દૂર કરી શકે છે, બસ તમારા ડાયટમાં કરો આ વસ્તુ નો સમાવેશ
