News Continuous Bureau | Mumbai Ahmedabad Railway Service: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ એ મુસાફરોની સુવિધા ને ધ્યાનમાં રાખીને શ્રી રાઘવ સેવા સમિતિ ના સહયોગથી મણીનગર, સાબરમતી , વટવા અને અસારવા રેલવે સ્ટેશનો પર વિનામૂલ્યે ઠંડા પાણી ની વ્યવસ્થા શરૂ કરી. સેવાનો વિધિવત આરંભ આ સેવાનો શુભારંભ 30 એપ્રિલ 2025 ના રોજ મણીનગર રેલવે સ્ટેશન પર પરમપૂજ્ય આચાર્ય શ્રી રામચંદ્ર… Continue reading Ahmedabad Railway Service: અમદાવાદ રેલવે મંડળ દ્વારા યાત્રીઓ માટે આ ચાર સ્ટેશનો પર વિનામૂલ્યે ઠંડા પાણી ની વ્યવસ્થા
