હવે 14 ફેબ્રુઆરીએ નહી મનાવાય ‘કાઉ હગ ડે’, એનિમલ વેલફેર બોર્ડે નિર્ણય પરત ખેચ્યો. જાણો કેમ

by Dr. Mayur Parikh
Animal Welfare Board of India withdraws appeal to celebrate February 14 as ‘Cow Hug Day’

News Continuous Bureau | Mumbai

  • 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન બદલે ‘કાઉ હગ ડે’ ( Cow Hug Day ) તરીકે ઉજવવાની અપીલ કરાયા બાદ સરકારે પોતાની અપીલ પરત ખેંચી લીધી છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિત અન્ય વિરોધી પાર્ટીઓએ 14 ફેબ્રુઆરીને “કાઉ હગ ડે” તરીકે મનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
  • એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ ( Animal Welfare Board of India )  14 ફેબ્રુઆરીને ‘કાઉ હગ ડે’ તરીકે ઉજવવાની તેની અપીલ પાછી ખેંચી લીધી છે.
  • બોર્ડે અગાઉ લોકોને ‘કાઉ હગ ડે’ મનાવવાની અપીલ કરી હતી, ત્યારબાદ તેને મંજૂરી આપવામાં આવી હતી.
  • આ વિરોધના પગલે હવે સરકારે આ નિર્ણયને પરત ખેંચી લીધો છે.
  • ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમી યુગલો આ દિવસે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.
  • પશ્ચિમી સંસ્કૃતિની આ છાપ ભારત પર પણ જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : PM મોદી બાદ હવે મહારાષ્ટ્ર આવશે અમિત શાહ, 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન આ 3 જિલ્લામાં કરશે મંથન..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More