કુદરતી આફત.. ચક્રવાત ફ્રેડીએ માલાવી અને મોઝામ્બિકમાં વિનાશ વેર્યો, આટલા લોકોએ ગુમાવ્યો જીવ…

by kalpana Verat
Cyclone Freddy leaves over 300 dead in Southeastern Africa
  • મલાવીમાં ગઈકાલે આવેલા વાવાઝોડું ફ્રેડીથી આશરે 99 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
  • દેશના આપત્તિ વ્યવસ્થાપનના કમિશ્નર ચાર્લ્સ કલેંબાએ કહ્યું કે, સૌથી વધારે લોકોના મૃત્યુ મલાવીની વાણિજ્ય રાજધાની બ્લાંટાયરમાં થયા છે.
  • તેમણે કહ્યું કે, આશરે સાત સ્થળોએ 99 લોકોના મોત નિપજ્યા છે. જેમાં બ્લાંટાયર શહેરમાં સૌથી વધુ 85 લોકો માર્ગા ગયા છે અને આશરે 134 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
  • ફ્રેડીએ બંને દેશોમાં ભારે નુકસાન કર્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેલિકોમ્યુનિકેશન અને વીજળી જેવી સેવાઓ હજુ પણ ઠપ્પ છે.
  • એટલું જ નહીં, હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી ભારે વરસાદ ચાલુ રહેશે.
  • જોકે એવી અપેક્ષા છે કે બુધવાર સુધીમાં ચક્રવાત નબળું પડી જશે અને સમુદ્ર તરફ ફરી વળશે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં આજથી 4 દિવસ વરસાદઃ આ વર્ષે ચોમાસું પણ જોરદાર રહેશે, ખેડૂતોને પાક બચાવવાની અપીલ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More