અફઘાનિસ્તાનના કાબુલના VIP વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ, આટલાના મોત, ડઝનેક લોકો ઈજાગ્રસ્ત

by Dr. Mayur Parikh
Blast near Afghanistan’s foreign ministry kills at least two: NGO
  • અફઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.
  • મીડિયા અહેવાલો અનુસાર કાબુલમાં વિદેશ મંત્રાલય પાસે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં બેના મોત થયા છે અને બાર ઘાયલ થયા છે.
  • વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આકાશ ધુમાડાના વાદળોથી ઢંકાઈ ગયું હતું. બ્લાસ્ટ બાદ નાસભાગ મચી ગઈ હતી.
  • વિસ્ફોટના કારણે જોરદાર આગ ફાટી નીકળી હતી અને આગની સાથે ધુમાડો પણ જોવા મળ્યો હતો.
  • વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટના સ્થળે પહોંચેલા સુરક્ષા કર્મચારીઓ હાલ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
  • હાલ તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.

આ સમાચાર પણ વાંચો : આમિર ખાને આપી રોહિત શર્માને ઓપન ચેલેન્જ, જાહેરમાં ક્રિકેટરો અને કલાકારો એ ઉડાવી એકબીજાની મજાક! જુઓ વિડીયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More