સપ્તાહના અંતિમ દિવસે શેર બજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 695 અંકે તૂટ્યો, સૌથી વધુ મંદી આ શેરમાં જોવા મળી

by Dr. Mayur Parikh
Closing Bell: Nifty closes around 18,070, Sensex down 700 points

News Continuous Bureau | Mumbai

  • કારોબારી સપ્તાહના છેલ્લા ટ્રેડમાં શેર બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.
  • આજે ટ્રેડિંગનાં અંતમાં સેંસેક્સ 694.96 અંક એટલે કે 1.13%નાં ઘટાડા સાથે 61,054નાં સ્તર પર બંધ થયું છે.
  • નિફ્ટી 186. 80 અંક એટલે કે 1.02%નાં ઘટાડા સાથે 18069.00નાં સ્તર પર બંધ થયું છે.
  • આજે ટ્રેડિંગમાં સેંસેક્સનાં 30માંથી 20 શેરોમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટીનાં 50માંથી 29 શેરોમાં ઘટાડો જોવા મળ્યો.
  • નિફ્ટી બેંકનાં 12 શેરોમાંથી 11 શેરોમાં ઘટાડો નોંધાયો છે.
  • આજનાં ટ્રેડિંગમાં HDFC TWINSનું બજારમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું.

આ સમાચાર પણ વાંચો :  મ્યાનમાર પોર્ટના વેચાણનો સોદો સંપ્પન

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More