અભિનેત્રી હિના ખાને ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે અને પોતાની એક્ટિંગથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. 

હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

હિના ખાનની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે 

હિના ખાને તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે 

હિના ખાને ફોટોશૂટ દરમિયાન તેની ગ્લેમરસ સ્ટાઈલ બતાવી હતી, જે તેના ફેન્સ ને ખુબ પસંદ આવી રહી છે 

ફોટોશૂટ દરમિયાન હિના ખાને ડીપ નેક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો 

હિના ખાનના ખુલ્લા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. 

હિના ખાને અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપીને ચાહકોને દિવાના બનાવી દીધા છે