આજે ગાંધી જયંતિ છે. બોલિવૂડ માં પણ ગાંધીજી પર ઘણી ફિલ્મો બની હતી
મહાત્મા ગાંધી પર બનેલી ફિલ્મ 'ગાંધી' વર્ષ 1982માં રિલીઝ થઈ હતી.
2000માં રિલીઝ થયેલી ફિલ્મ હે રામની વાર્તા પણ મહાત્મા ગાંધીની હત્યા પર આધારિત છે.
2007માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગાંધી માય ફાધર 'માં દર્શન જરીવાલાએ બાપુની ભૂમિકા ભજવી હતી.
રજિત કપૂરે ફિલ્મ 'ધ મેકિંગ ઓફ મહાત્મા ગાંધી'માં બાપુની ભૂમિકા ભજવી હતી.
અન્નુ કપૂરે સરદાર ફિલ્મમાં મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી હતી.
ફિલ્મ 'નાઈન અવર્સ ટુ રામા' મહાત્મા ગાંધીની હત્યા અને નાથુરામ ગોડસેના જીવન પર આધારિત ફિલ્મ છે.
સંજય દત્તની ફિલ્મ 'લગે રહો મુન્નાભાઈ' પણ ગાંધીજી પર આધારિત છે.