Earthquake : દેશમાં ભૂકંપના આંચકા વધ્યા, વહેલી સવારમાં આ રાજ્યમાં ધરતી ધ્રુજી અને લોકો ભાગ્યાં, જાણો કેટલી હતી તીવ્રતા

by kalpana Verat
Earthquake Earthquake of magnitude 3.5 hits Assam's Guwahati

News Continuous Bureau | Mumbai

 Earthquake : આસામના સૌથી મોટા શહેરોમાંના એક ગુવાહાટીમાં આજે સવારે 5:42 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી છે. 

જો કે આ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી, પરંતુ વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા મહિનાઓથી ભૂકંપના કેસો ઝડપથી વધી રહ્યા છે.

Bagha Jatin: 7 ડિસેમ્બર 1879ના રોજ જન્મેલા બાઘા જતીન, જતીન્દ્રનાથ મુખર્જી તરીકે પણ ઓળખાતા, તે ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા હતા.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More