Kerala Governor: ‘મને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર રચાયું’, આ દક્ષિણી રાજ્યના રાજ્યપાલે કેરળના સીએમ પર લગાવ્યો મોટો આરોપ..

by kalpana Verat
Kerala Governor Kerala Governor Mohammed Khan's Big Claim Against Chief Minister After Convoy Attacked

 News Continuous Bureau | Mumbai

  • Kerala Governor: કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને ( Arif Mohammad Khan ) મુખ્યમંત્રી વિજયન ( CM Vijayan ) પર મોટો આરોપ લગાવ્યો છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ આરિફ મોહમ્મદ ખાને દાવો કર્યો છે કે કેરળના મુખ્યમંત્રી વિજયન તેમને શારીરિક રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
  • રાજ્યપાલે એવો પણ આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકાર ગેરબંધારણીય પ્રવૃત્તિઓમાં ( unconstitutional activities ) સામેલ છે.
  • આ ઉપરાંત આરિફ મોહમ્મદ ખાને કેરળ પોલીસ પર પણ મિલીભગતનો આરોપ લગાવ્યો છે.
  • ગઈકાલે સોમવારે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન તિરુવનંતપુરમ એરપોર્ટથી રવાના થયા, તેમને દિલ્હી જવાનું હતું. પરંતુ એરપોર્ટ જવાના રસ્તે તેમના કાફલા પર હુમલો ( Attack ) થયો હતો.
  • નોંધનીય છે કે ગવર્નર આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી વિજયન વચ્ચે અવારનવાર વિવાદના અહેવાલો આવે છે. આરિફ મોહમ્મદ 6 સપ્ટેમ્બર 2019 થી કેરળના રાજ્યપાલનું પદ સંભાળી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi on congress: ‘કોંગ્રેસ છે તો કોને મની હિસ્ટ ફિક્શનની જરૂર છે?’, PM મોદીએ ફરી નિશાન સાધ્યું, શેર કર્યો વિડીયો.. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More