મલાઈકા અરોરા હાલમાં 'ઝલક દિખલાજા’ ને જજ કરી રહી છે.
મલાઈકા અરોરા બોલિવૂડ ની સ્ટાઈલિશ અભિનેત્રી છે.
તાજેતરમાં મલાઈકા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં મલાઈકા અરોરા બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.
મલાઈકાના આ ડ્રેસ પર ગળા પાસે સિલ્વર વર્ક કરવામાં આવ્યું છે.
આ આઉટફિટ સાથે મલાઈકા અરોરા એ અવ્યવસ્થિત બન અને ગ્લોસી મેકઅપ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે.
આ ફોટોશૂટ દરમિયાન મલાઈકા એ તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું.
મલાઈકા નો આ લુક ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More