અનંત અને રાધિકા પ્રી-વેડિંગ ની મહા આરતી માં સૈફ અલી ખાન, કરીના કપૂર અને તૈમુર શાહી અંદાજ માં જોવા મળ્યા હતા.  

આ આરતી દરમિયાન સલમાન ખાન ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો.  

આ દરમિયાન રણબીર કપૂર ઓફ-વ્હાઈટ શેરવાની અને આલિયા બેજ કલર ના લહેંગા માં જોવા મળી હતી 

આ મહા આરતી માં ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે તેના પતિ ડૉ શ્રી રામ નેને સાથે ભાગ લીધો હતો. 

આ દરમિયાન આદિત્ય રોય કપૂર પણ શેરવાની માં હેન્ડસમ લાગી રહ્યો હતો. 

આ દરમિયાન અનન્યા પાંડે રેડ અને ગોલ્ડન કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. 

આ મહા આરતી માં શાહરુખ ખાન પણ ગૌરી ખાન અને અબરામ ખાન સાથે પહોંચ્યો હતો. 

આ દરમિયાન સુહાના ખાન ઓફ શોલ્ડર બ્લાઉઝ સાથે મેચિંગ સાડી માં જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow