શનાયા કપૂર બોલિવૂડ ની લોકપ્રિય સ્ટારકિડ માંથી એક છે. તે સંજય કપૂર ની દીકરી છે. 

શનાયા કપૂર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

શનાયા તેના સોશીયલ મીડિયા પર જે પોસ્ટ કરે તે તરત વાયરલ થઇ જાય છે. 

તાજેતરમાં શનાયા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શનાયા બ્લુ શિમરી થાઈ-હાઈ સ્લિટ ફ્લોર ટચિંગ ગાઉનમાં જોવા મળી રહી છે

મિનમલ મેકઅપ સાથે શનાયા એ તેના વાળ ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન શનાયા તેના ટોન્ડ લેગ અને કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

આ તસવીરો શેર કરતા શનાયા કપૂરે તેને કેપ્શન આપ્યું - આ અને તે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow