જેકલીન ફર્નાન્ડિઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
જેકલીન અવારનવાર તેના લુક્સ થી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
જેકલીને તાજેતરમાં તેના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે.
આ તસવીરોમાં જેકલીન ગોલ્ડન ઓફ શોલ્ડર બોડીકૉન ડ્રેસ માં જોવા મળી રહી છે.
આ દરમિયાન જેકલીને તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું.
જેકલીન ની અદાઓ જોઈ ચાહકો તેના પર ફિદા થઇ રહ્યા છે.
ચાહકો ને જેકલીન નો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.
જેકલીન ની તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More