હિના ખાન ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. હાલ તે તેના કેન્સર ને કારણે ચર્ચામાં છે. 

હિના ખાન તેના આગામી શો 'ગૃહ લક્ષ્મી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હિના ખાને તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં હિના ખાન ઓફ વ્હાઇટ ગાઉન માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

ટૂંકા વાળની ​​વિગ અને સ્ટાઇલિશ ચશ્મા સાથે હિના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

હિના ખાને આ ફોટોશૂટ રણ માં કરાવ્યું છે જેની તસવીરો વાયરલ થઇ રહી છે. 

હિના ખાન ની આ તસવીરો પર તેના ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.

હિના ખાન ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow