ક્રિસ્ટલ ડિસોઝા ટીવી અને બોલિવૂડ ની ફેમસ અભિનેત્રી છે
ક્રિસ્ટલ ભલે સિલ્વર સ્ક્રીન થી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
ક્રિસ્ટલ એ તાજેતર માં તેના વેકેશન ની કેટલીક તસવીરો શેર કરી છે
આ તસવીરો માં ક્રિસ્ટલ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટ માં જોવા મળી રહી છે.
આ દરમિયાન ક્રિસ્ટલ એ બીચ પાસે ઘણા પોઝ આપ્યા હતા.
ક્રિસ્ટલ ડિસોઝાએ કૅપ્શન આપ્યું - 'આકાશની નીચે શ્રેષ્ઠ આર્ટવર્ક હેઠળ આરામ '
ક્રિસ્ટલ ની આ બોલ્ડ અદાઓ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.
ક્રિસ્ટલ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More