કરીના કપૂર અને સૈફ અલી ખાન બોલિવૂડ નું પાવર કપલ છે. 

કરીના કપૂર સોશિયલ મીડિયા પર તનેય તસવીરો શેર કરતી રહે છે. 

કરીના કપૂરે તાજેતર માં તેની અને સૈફ ની કેટલીક તસવીરો શેર કરી છે. 

કરિના કપૂરે શેર કરેલી તસવીરો તેના નવા વર્ષની ઉજવણીની છે. 

કરીના કપૂરે સ્વિત્ઝર્લેન્ડમાં પરિવાર સાથે નવું વર્ષ ઉજવ્યું હતું. 

કરીના કપૂર અને સૈફ અલી ખાને કેમેરા સામે ઘણા પોઝ આપ્યા હતા. 

આ દરમિયાન કરીના અને સૈફ એકબીજા ની આંખો માં ખોવાયેલા જોવા મળ્યા હતા. 

કરીના અને સૈફ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow