ભૂમિ પેડણેકર તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
ભૂમિ અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
ભૂમિ એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં ભૂમિ બ્લેક ડ્રેસ માં એકદમ ગ્લેમરસ જોવા મળી રહી છે.
બ્લુ ઇયરિંગ, રિંગ અને બ્લેક હાઈ હિલ સાથે ભૂમિ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
મેટ મેકઅપ સાથે ભૂમિ એ તેના વાળ ને ભીની સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
ભૂમિએ આ લુક Awake Mode ક્લોથિંગ બ્રાન્ડ પરથી લીધો છે
ભૂમિ ની આ તસવીરો પર ચાહકો દિલ ખોલી ને પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More