જ્હાન્વી કપૂર શ્રીદેવી અને બોની કપૂર ની મોટી દીકરી છે.
જ્હાન્વી એ ફિલ્મ ધડક થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું.
જ્હાન્વી તેના અભિનય ની સાથે સાથે તેની ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે.
જ્હાન્વી તેની તસવીરો થી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
જ્હાન્વી એ તાજેતર માં તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં જ્હાન્વી સફેદ કલર ના આઉટફિટ માં જોવા મળી રહી છે.
જ્હાન્વી એ આ તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ ફોર્મેટ માં પોસ્ટ કરી છે.
આ તસવીરો માં જ્હાન્વી તેની માતા શ્રીદેવી જેવી જોવા મળી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More