મુનમુન દત્તા ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.
મુનમુન છેલ્લા ઘણા સમય થી તારક મહેતા માં બબીતાજી ની ભૂમિકામાં જોવા મળી રહી છે.
આ સિરિયલ માં લોકો ને બબીતાજી અને જેઠાલાલ ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવે છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મુનમુન એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મુનમુન બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટ માં જોવા મળી રહી છે.
ગ્લોસી મેકઅપ સાથે મુનમુન એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
મુનમુન ની લાલ લિપસ્ટિક તેની સુંદરતા માં વધારો કરી રહી છે.
મુનમુન ની આ તસવીરો જોઈ જેઠાલાલ પણ ઘાયલ થઇ જશે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More