ટીવી અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
અવનિત તેના ફોટા અને વિડીયો ને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
અવનીતને 'અલાદ્દીન: નામ તો સુના હી હોગા' શોમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી.
અવનિત હવે ટીવીથી દૂર બોલીવુડમાં પોતાનું નામ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
અવનિત હાલ દુબઇ માં છે તે ત્યાં પોતાનું વેકેશન એન્જોય કરી રહી છે.
અવનીત કૌરે દુબઈ વેકેશન ની તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અવનિત સફેદ ક્રોપ ટોપ અને ડેનિમ પહેરેલી જોવા મળી રહી છે
બેકલેસ ટોપ માં અવનિત તેની બેક અને પાતળી કમર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More