માધુરી દીક્ષિત બોલિવૂડ ની લોકપ્રિય અને સફળ અભિનેત્રી છે.
57 વર્ષ ની ઉંમરે પણ માધુરી આજ ની યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે.
માધુરી સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે
માધુરી એ તાજેતર માં તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં માધુરી લાઈટ ગ્રીન કલર ની ફ્લોરલ સાડી માં જોવા મળી રહી છે.
આ સાડી સાથે માધુરી એ તેને મેચિંગ ગ્રીન કલર ની જવેલરી પહેરી છે.
ગ્લોસી મેકઅપ સાથે માધુરી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
માધુરી ની એક સ્માઈલ ચાહકો ના દિલ જીતી રહી છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More