હિના ખાન સ્તન કેન્સર ની બીમારી નો બહાદુરીથી સામનો કરી રહી છે 

હિના  તેના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી તમામ બાબતો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. 

તાજેતર માં હિના એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં હિના બ્રાઉન કલર ના સ્ટાઈલિશ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

આ આઉટફિટ સાથે હિના ખાને ગોલ્ડન જવેલરી પહેરી છે જેમાં તે સુંદર લાગી રહી છે. 

ગ્લેમ મેકઅપ સાથે હિના ખાને ખૂબ જ અદ્ભુત રીતે પોતાનો લુક પૂરો કર્યો છે. 

હિના ખાન જે પણ કઈ પોસ્ટ કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે. 

હિના ખાન ની આ તસવીરો પર ચાહકો કોમેન્ટ નો વરસાદ કરી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow