આમના શરીફ ભલે સિલ્વર સ્ક્રીન થી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. 

આમના ટીવી સિરિયલ ઉપરાંત બોલિવૂડ ફિલ્મો માં પણ જોવા મળી ચુકી છે. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી આમના એ તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં આમના રેડ ઓફ શોલ્ડર ટોપ અને સ્લીટ સ્કર્ટ માં જોવા મળી રહી છે. 

મિનમલ મેકઅપ સાથે આમના એ તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન આમના તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

આમના ને ટીવી સિરિયલ કહી તો હોગા માં કશિશ ના પાત્ર થી લોકપ્રિયતા મળી હતી. 

આમના નો આ બોલ્ડ અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow