સાઉથ અભિનેત્રી રાશિ ખન્ના પોતાના બોલ્ડ લુક્સથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે
સાઉથ સિવાય રાશિ બોલિવૂડ ની ફિલ્મો અને વેબ સિરીઝ માં કામ કરી ચુકી છે.
તાજેતરમાં, રાશિ ખન્નાએ ચાહકો સાથે તેના લેટેસ્ટ ફોટોશૂટની સુંદર તસવીરો શેર કરી છે
આ તસવીરો માં રાશિ રેડ અને યલો કલર ના પારંપરિક આઉટફિટ માં જોવા મળી રહી છે
આ તસવીરો માં રાશિ ના ડીપ નેક બ્લાઉઝ એ ચાહકો નું ધ્યાન ખેંચ્યું હતું.
રાશિ ના આ ડીપ નેક બ્લાઉઝ પર ખુબ સુંદર વર્ક કરવામાં આવ્યું છે.
આ ડીપનેક બ્લાઉઝ માં રાશિ તેના ક્લીવેજ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
ગ્લેમ મેકઅપ સાથે રાશિ ને તેના કપાળ પર નાની બિંદી કરી હતી જે તેની સુંદરતા માં વધારો કરી રહી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More