કરિશ્મા તન્ના એ ટીવી થી તેના અભિનય કરિયર ની શરૂઆત કરી હતી. 

કરિશ્મા સોશિયલ મીડિયા પર તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે. 

તાજેતર માં કરિશ્મા એ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં કરિશ્મા બ્લુ ઓવરસાઈઝ શર્ટ અને બેજ પેન્ટ માં જોવા મળી રહી છે 

કરિશ્મા એ તેના શર્ટ ના બટન ખુલ્લા રાખી ઘણા પોઝ આપ્યા હતા. 

મિનિમલ મેકઅપ સાથે કરિશ્મા એ તેના વાળ ને અસ્તવ્યસ્ત રાખ્યા હતા.  

કરિશ્મા નો આ ફંકી અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

કરિશ્મા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow