નિધિ શાહ સિરિયલ અનુપમા માં કિંજલ ની ભૂમિકા માં જોવા મળી હતી. 

નિધિ શાહ એ સિરિયલ અનુપમા માં લિપ બાદ શો ને અલવિદા કહી દીધું છે. 

નિધિ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે તે તેની તસવીરો શેર કરતી રહે છે. 

નિધિ એ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે સુંદર જોવા મળી રહી છે. 

આ તસવીરો માં નિધિ બેજ કલર ના ચણીયા ચોળી માં જોવા મળી રહી છે. 

આ ચણીયા ચોળી ને નિધિ એ સાડી સ્ટાઇલ માં કેરી કર્યા છે. 

આ પરંપરાગત આઉટફિટ સાથે નિધિ એ ગોલ્ડન જવેલરી પહેરી છે.  

મિનિમલ મેકઅપ સાથે નિધિ એ કપાળ માં નાની બિંદી કરી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow