અવનિત કૌર તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે 

તાજેતર માં અવનિત કૌર એ તેના ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે 

આ તસવીરો માં અવનીત બ્લેક લેધર ટોપ અને બ્રાઉન શૉર્ટ્સ માં જોવા મળી રહી છે. 

આ સાથે અવનીતે બ્લેક સ્ટોકીન્સ પણ પહેર્યા છે. આ સાથે તેની હાઈ હિલ પણ પહેરી છે. 

અવનીત કૌર એ તેની સાથે નાનું બ્લેક પર્સ પણ કરી કર્યું છે. 

ગ્લેમ મેકઅપ સાથે અવનીતે તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.  

આ દરમિયાન અવનીત કૌર એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા. 

અવનીત નો આ ગ્લેમરસ અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow