અલાયા એફ એ બોલિવૂડ ની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટારકિડ છે.
અલાયા એફ એ પૂજા બેદી ની દીકરી છે અને બોલિવૂડ અભિનેત્રી છે.
અલાયા એ વર્ષ 2020 માં આવેલી ફિલ્મ જવાની જાનેમન થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી.
આ ફિલ્મ માં તેની સાથે સૈફ અલી ખાન અને તબ્બુ મુખ્ય ભૂમિકામાં હતા
સોશિયલ મીડિયા પર એક્ટિવ અલાયા તેની તસવીરો થી ઈન્ટરેન્ટ નું તાપમાન વધારતી રહે છે.
તાજેતર માં અલાયા એ તેની બોલ્ડ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.
અલાયા એ બ્લેક બ્રેલેટ સાથે જીન્સ ના બટન ખુલ્લા રાખી ને પોઝ આપ્યા છે.
આ દરમિયાન અલાયા એ કેમેરા સામે એક થી એક બોલ્ડ પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More