નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રી છે
નેહા અવારનવાર તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
તાજેતર માં નેહા એ તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નેહા બ્લેક એન્ડ વ્હાઇટ ઓફ શોલ્ડર બોડીકોન ગાઉન જોવા મળી રહી છે.
લાઈટ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
નેહા એ આ તસવીરો તેના નવા ઘર માં ખેંચાવી છે. નેહા નું આ ઘર ખુબ જ સુંદર છે.
આ તસવીરો સાથે નેહા એ લખ્યું કે,’આ પંક્તિઓ સંપૂર્ણ રીતે મારા સપનાના ઘર માટે છે (શુક્ર અને સબ્ર)’
નેહા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More