હંસિકા મોટવાની સાઉથ અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
હંસિકા એ તેના અભિનય કરિયર ની શરૂઆત બાળકલાકાર થી કરી હતી.
હંસિકા એ ઘણી ટીવી સિરિયલો માં પણ કામ કર્યું છે. હંસિકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
હંસિકા એ તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે..
આ તસવીરો માં હંસિકા લાઈટ ફ્લોરલ સાડી માં જોવા મળી રહી છે.
આ સાડી સાથે હંસિકા એ તેને મેચિંગ ફૂલ સ્લીવ બ્લાઉઝ પહેર્યો છે.
ગળામાં કોલર સાથે હંસિકા એ તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
આ સાથે હંસિકા એ હાથ માં એક સફેદ ગુલાબ પણ પકડ્યું છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More