નેહા મલિક ભોજપુરી ની લોકપ્રિય અને બોલ્ડ અભિનેત્રી છે
નેહા મલિક તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
તાજેતર માં નેહા મલિક એ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
તસવીરો માં નેહા સફેદ વનપીસ ડ્રેસ માં જોવા મળી રહી છે.
આ ડ્રેસ પર નેહા એ તેને મેચિંગ શ્રગ પણ પહેર્યો છે. જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે.
સફેદ એક્સેસરીઝ સાથે નેહા એ તેના લુક ને પૂર્ણ કર્યો છે.
નેહાએ કાળા ચશ્મા પહેરીને પોતાનો લુક વધુ સારો બનાવ્યો છે.
નેહા ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More