'ભગવાનનો પોતાનો દેશ' તરીકે ઓળખાતું કેરળ, ચોમાસા માં એક સંપૂર્ણ સ્વર્ગમાં ફેરવાઈ જાય છે.
ચોમાસા માં બેકવોટર અને ટેકરીઓ પર હરિયાળી, કેરળ આ જગ્યાની મુલાકાત લેવા જેવું સ્થળ બની જાય છે.
ચોમાસામાં કેરળની ઝલક આપતું શ્રેષ્ઠ દૃશ્ય 100 ફૂટ લાંબી હોડી છે
કેરળના બેકવોટર અને હિલ સ્ટેશનો આ ઋતુ દરમિયાન ભીડ-મુક્ત હોય છે.
કેરળ હંમેશા લીલુંછમ હોય છે, પરંતુ ચોમાસુ આવે ત્યારે આ સ્થળ વધુ સુંદર બને છે
ચોમાસા દરમિયાન વાયનાડ અને મુન્નારમાં ચાની સુગંધિત ધુમ્મસ,અને હૂંફાળા કોટેજ ની મજા માણી શકાય છે.
વરસાદ પડે ત્યારે કેરળના મસાલેદાર રસમ, સ્ટીમી અપ્પમ નો સ્વાદ અલગ હોય છે.
ચોમાસાની ઋતુ ઑફ-સીઝન છે. તેથી તમને રિસોર્ટ્સ, હાઉસબોટ્સ ઓછા રેટ માં મળી જશે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More