શહેનાઝ ગિલ બોલિવૂડ ની ચુલબુલી અભિનેત્રી છે. 

શહેનાઝ સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે.  

તાજેતર માં શહેનાઝ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં શહેનાઝ સફેદ શર્ટ સાથે શિમરી શોર્ટ સ્કર્ટ પહેરેલી જોવા મળે છે. 

આ દરમિયાન શહેનાઝ ગિલ તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

બ્લેક હાઈ હિલ સાથે શહેનાઝ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

ન્યૂડ મેકઅપ સાથે શહેનાઝ એ તેના વાળ ને પોની માં બાંધ્યા છે. 

આ દરમિયાન શહેનાઝ ને કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow